About Neha

I am a teacher in communication skills at a technical institute in Vallabh Vidyanagar. By profession and by heart I have been a passionate teacher. 

As an individual I have always been an ultruistic, creative and freedom loving person who may often turn into a rebel for the cause of truth and freedom. 

To start a blog was my desire for long back. And the reason was to express and to share. 

I plan to post all that has been created out of the conflict between the social self and the inner being. And all such expressions for me are in the form of poems or short stories.

Besides, in the midst of the mechanical day-to-day life the incidents that may move from within would also find a place on this blog.

I invite all of you for such sharing via comments. 

Neha Joshi

Advertisements

21 comments on “About Neha

  1. […] blog is Kem Chho, Majama? by Neha Joshi, an educator from Vallabh Vidyanagar, […]

  2. dineshjk કહે છે:

    ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે. એક નવા વિદ્યાનગરીને, અને તે પણ શિક્ષણ જગતમાથી, વેબ ઉપર જોઇ આનંદ થયો.

    નીચે જણાવેલ પાનાં ઉપર મારા બ્લોગ્સ પર જવું તમને ગમશે.

    http://dineshjk.blogspot.com/

    http://dineshjk.wordpress.com/

    દિનેશ કારીઆ
    અનુસ્નાતક ગણિતશાસ્ત્ર વિભાગ
    સ.પ. યુનિ.
    વ.વિ. નગર

  3. hadron2troth કહે છે:

    do u think watever u hav wriietn deserves a comment?

  4. wahgujarat કહે છે:

    કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  5. Vishvas કહે છે:

    welcome to gujarati blog-jagat..
    nice start…

    with regards,
    Dr.Hitesh Chauhan
    http://drmanwish.wordpress.com/
    http://sulabhgurjari.com/

  6. arvind adalja કહે છે:

    આપનું ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત કરતા આનંદ થાય છે ! સાથો સાથ મારાં બ્લોગની મુલાકાત લેવાનું નિમંત્રણ છે. આપની અનુકૂળતાએ અવશ્ય મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો ! આભાર ! આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ
    અરવિંદ

  7. arvind adalja કહે છે:

    મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

  8. વિનય ખત્રી કહે છે:

    ગુજરાતી બ્લૉગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે…!

  9. tejas કહે છે:

    blog n blogger seems flower fresh

  10. Bhupendrasinh Raol કહે છે:

    નેહાબેના,
    આપનું સ્વાગત છે આ બ્ગુજારતી બ્લોગ જગતમાં.આપનો પરિચય પણ ગુજરાતીમાં લખ્યો હોત તો સારું થાત.ગુજરાત માં ગુજરાતી બચાવો અંદોલન આમેય ચાલી જ રહ્યું છે.માતૃભાષા ની સેવા પણ આ રીતે બ્લોગ બનાવી ને સારી રીતે થઇ રહી છે.આભાર.

  11. ગુજરાતી બ્લોગજગતમાં પધારવા બદલ આભાર. લખાણ ગમ્યું. ધન્યવાદ.

  12. Neela કહે છે:

    આપનું હાર્દિક સ્વાગત.

  13. અનીષ પટેલ કહે છે:

    બ્લૉગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.

  14. rajeshpadaya કહે છે:

    બેના ખુબ જ સરસ, અને તમે ટીચર પણ છો, ક્રાંતિ પણ છલકે છે ઉપરના લખાણમા, માટે બિન્ધાસ્ત થઈ ને વિચાર જણાવો અને મને પણ શીખવતા રહેજો, વિચારોની સ્વતંત્રતા અને બ્લોગ લખવા એ સહુકોઈનો જન્મસિધ્ધ હક્ક છે, જે તમારો પણ છે જ, અને હા ગુજરાતીમાં વધારે લખજો તો વધુ હ્ર્દયમાં ઉતરી શક્શો, હવે ગુજરાતી ફરીથી આળસ મરડીને બેઠી થઈ
    ગઈ છે અને સહુ કોઈને ગુજરતીમાં બ્લોગીંગ કરતા વાંચીને ખુબ આનંદ થાય છે, અને હા, હેકરો ને નમ્ર વિનંતિ છે, જે તમને ના ગમે તો કોઈની સાઈટ હેક ના કરશો, અને નેટ પર પણ સ્વતંત્રતા રહેવા દેજો, કોને ખબર કોની વાત કોને ગને ગમે?

  15. Rupen patel કહે છે:

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  16. Chetan Vora કહે છે:

    Neha,

    No need to write or comment anything……………Only just keep adding ………..to site…….to our knowledge…….

  17. Gujaratilexicon કહે છે:

    નમસ્કાર!
    આપનો બ્લોગ ”કેમ છો, મજામાં?” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s