અમથું અમથું

અમથું અમથું ગભરાતું ને દોડ્યું જાતું કોઈ.

પીછાંઓનો પીછો કરતુ, નાનકડાં ગીતો ગણગણતું.
પતંગિયાની પાછળ દોડી ઝરણી માફક ખળખળ થાતું.

આસપાસમાં જોતું-જોતું ભાગી જાતું કોઈ…અમથું -અમથું …

પાણીમાં છબછબિયાં કરતું, રેતીમાં કૂબાઓ કરતું.
નાનકડી પગલીઓ પાડી માટીમાં ખરડાતું જતું.

રેશમના રૂમાલની માફક સરકી જાતું કોઈ…અમથું -અમથું…

ફૂલતણી પાંદડીઓ સાથે છાની-માની વાતો કરતું,
જોઉં જરા ત્યાં ડોક ઘુમાવી તોફાની-લજ્જાળુ હસતું,

સુખનું કારણ સંગોપીને છટકી જાતું કોઈ…અમથું -અમથું …


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

Advertisements

3 comments on “અમથું અમથું

  1. […] છટકી જાતું કોઈ, અમથું અમથું -3 સૌજન્ય: કેમ છો, મજામાં? અમથું અમથું રણઝણી ઊઠતાં હતાં જે […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s