હું જે ‘છું’ એ તો છું જ,
પણ જે ‘નથી’ એ પણ છું.
જે ‘છું’ છું, એ મારી મરજીથી છું.
- ને જે ‘નથી’ છું એ તારી મરજીથી છું.
આ છું – છું – નથી – છું ની છૂપાછૂપીમાં
તું મારાથી – હું તારાથી
ક્યાંય ‘છૂ’ નહીં થઇ જઈએ ને?????
–
નેહા
Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days
વ્વા…..વ…. ખુબ્બ જ સરસ મેળ કર્યો છે તમે?
original thought
very nice, like it very much… keep it up…
ભાઈ વાહ !!